InfrastructureNEWS
શ્રીનગર રેલ્વે સ્ટેશન બરફથી ઢંકાયેલું કુદરતનું અલૌકિક સૌંદર્ય
Snow-clad Srinagar Railway Station.
કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટર પર બરફથી ઢંકાયેલું શ્રીનગર રેલ્વે સ્ટેશનના ફોટો શેર કર્યાં છે. જે ખરેખર દરેક વ્યકિતનું મન મોહી લે તેવા છે. ત્યારે આવો નિહાળો બરફથી ઢંકાયેલું કુદરતનું અલૌકિક સૌંદર્યને.
નોંધનીય છેકે, છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીર અને શ્રીનગર સહિત ઉત્તર પૂર્વીય રાજ્યોમાં બરફવર્ષા થઈ રહી છે. જેને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments