દેશની સૌથી લાંબી જોજીલા ટનલનું નિર્માંણકાર્ય પૂરજોસમાં ચાલી રહ્યું છે અને 2024માં આ ટનલનું નિર્માંણકાર્ય પૂર્ણ કરી દેવામાં આવશે. 14.15 કિલોમીટર લાંબી, 10.5 પહોળી અને 9 મીટર ઊંચાઈ ધરાવતી જોજીલા ટનલ એન્જીનીયરીંગ માર્વેલ છે. હાલ તેનું કાર્ય 60 ટકા જેટલું પૂર્ણ થયું છે તેવું કહી શકાય.
આ ટનલ નિર્માંણ થવાથી, પ્રવાસીઓ દરેક ઋતુમાં લેહ, લદાખ અને શ્રીનગર જઈ શકશે. સાથે સાથે પ્રવાસન વિકાસમાં પણ વધારો થશે. ત્યારે આવો નિહાળીએ જોજીલા ટનલ નિર્માંણકાર્યની એક ઝલક.
ટીમ બિલ્ટ ઈન્ડિયા
10 Comments