GovernmentInfrastructureNEWS
ગટરના પાણી અને ઘન કચરામાંથી પ્રાપ્ત થતા ગ્રીન હાઈડ્રોજનમાંથી વાહનો ચાલશે- નિતીન ગડકરી.
buses, trucks and cars can run on green hydrogen by using sewage water and solid waste - Nitin Gadkari
કેન્દ્રીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી નિતીન ગડકરીએ જણાવ્યું છેકે, આવનારા દિવસોમાં દેશના શહેરોમાં ગટરના પાણી અને ઘન કચરામાંથી કાઢેલા ગ્રીન હાઈડ્રોજનમાંથી બસો, ટ્રકો અને કારો ચલાવવાનું આયોજન કરાશે.
ગુરુવારે એક રાષ્ટ્રીય નાણાંકીય સમિટમાં નિતીન ગડકરીએ જણાવ્યું હતું કે, મારી પાસે ગ્રીન હાઈડ્રોજન દ્વારા બસો, ટ્રકો અને કારો ચલાવવાની યોજના છે. જે શહેરોમાં ગટરના પાણી અને ઘન કચરામાંથી પ્રાપ્ત થતા ગ્રીન હાઈડ્રોથી ચાલશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું દેશના લોકોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે, વાહનો શહેરોના ગંદા અને ગટરના પાણીમાંથી કાઢવામાં આવેલા હાઈડ્રોજન પર ચાલી શકે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments