NEWS

કેન્દ્રીય હાઈવે મંત્રાલયે, રોડ ઈન્ફ્રા. કંપનીઓની લિક્વિડીટી જૂન-2021 સુધી લંબાવી.

Liquidity-related relaxation to road contractors extend till June end.

દેશભરની રોડ એન્ડ હાઈવે નિર્માંણ કરતી ઈન્ફ્રાસ્ટ્રકર્સ કંપનીઓ માટે રાહતના સમાચાર છે. રોડ નિર્માંણ કરતી કંપનીઓને આપવામાં આવતી લિક્વિડીટી સંબંધિત છૂટની સમયમર્યાદા જૂન-2021 સુધી લંબાવવામાં આવી છે. ભારત સરકારના આ પ્રકારના નિર્ણયથી, રોડ પ્રોજેક્ટને વેગ મળશે અને નિર્માંણકાર્ય ઝડપી પૂર્ણ થશે. આ નિર્ણય કોવિડ-19ને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છેકે, ભારત સરકારના રોડ અને હાઈવે મંત્રાલયે દેશભરના રોડ ઈન્ફ્રાસ્ટ્રકર્સ કંપનીઓને આપવામાં આવતી લિક્વિડીટી સંબંધિત છૂટની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે તેવું રોડ એન્ડ હાઈવે મંત્રાલયના એક અધિકારીએ ઈકોનોમી ટાઈમ્સને જણાવ્યું હતું.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close