અમદાવાદ વિકાસની ધરોહર એવા 76 કિલોમિટરના સરદાર પટેલ રીંગ પર કોઈ જ ટ્રાફિક ન રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સક્રિય છે. જે અંતર્ગત હાલ એસ. પી. રીંગ રોડ પર અંદાજિત 7 કે 8 ફ્લાય ઓવરબ્રીજની વાદ કરીએ તો, ઝુંડાલ બ્રીજની લંબાઈ 475 મીટર છે અને પહોળાઈ 27મીટર છે. કુલ 61 કરોડના ખર્ચે નિર્માંણ પામી રહેલા ઝુંડાલ ફ્લાય ઓવરબ્રીજ આવનારા બે વર્ષમાં પૂર્ણ થશે તેવું અજય એન્જીનીરીંગ પ્રાઈવેટ લિમિટેડે જણાવ્યું છે
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
12 Comments