InfrastructureNEWS

9 નવેમ્બરના રોજ કેન્દ્રીય હાઉસિંગ મંત્રાલય યોજશે 13th Urban Mobility India કોન્ફરન્સ-2020

Hardeep S. Puri to inaugurate 13th Urban Mobility India Conference 2020

દર વર્ષની પરંપરા મુજબ, આ વર્ષે કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફર્સ મિનિસ્ટરી દ્વારા 9 નવેમ્બર-2020ના રોજ 13મી અર્બન મોબીલીટી ઈન્ડિયા(Urban Mobility India) કોન્ફરન્સ વેબીનારનું આયોજન થશે. આ એક દિવસીય કોન્ફરન્સની જાહેરાત કેન્દ્રીય હાઉસિંગ મંત્રાલયના મંત્રી હરદીપસિંહ પુરીએ કરાવી કરી હતી.

આ વખતની કોન્ફરન્સમાં મુખ્ય થીમ “Emerging Trends in Urban Mobility” છે. જેમાં શહેરી વિસ્તારોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે આપણે, અર્બન ટ્રાન્સપોર્ટેશન સુચારુ બનાવી શકીએ તે અંગે ચર્ચા થશે. દેશભરના શહેરોમાં વધતા ટ્રાફિકને સુચારુ બનાવવા અંગે વિચાર-વિમર્શ કરવામાં આવશે.
મહત્વનું છેકે, ભારત સરકારના હાઉસિંગ મંત્રાલય આ પ્રકારની કોન્ફરન્સ, છેલ્લા બાર વર્ષથી આયોજિત કરે છે. આ વખતે, 13મી કોન્ફરન્સ આયોજિત થવા જઈ રહી છે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close