Big StoryNEWS

ગુજરાત રેરા દ્વારા આયોજિત, આજે સાંજે 4-30 કલાકે, રેરા પોર્ટલ-2.0 અંગે ZOOM MEETINGમાં બાંધકામ સાથે જોડાયેલા સહુ મિત્રોને જોડાવવા આમંત્રણ

Join Zoom Meeting over NEW RERA PORTAL 2.O (REVISED)

NAREDCO Gujarat is inviting you to a scheduled Zoom meeting.
Topic: NEW RERA PORTAL 2.O (REVISED)
Time: Oct 14, 2020 04:30 PM India

Join Zoom Meeting
https://us02web.zoom.us/j/84307758741?

pwd=VjF5ZTNHNWVLYzRKSDMzT3YyaDRaZz09
Meeting ID: 843 0775 8741
Passcode: Naredco123

બાંધકામ ઉદ્યોગ સાથે જોડાયેલા ડેવલપર્સ, આર્કીટેક્ટસ્, સિવિલ એન્જીનીયર્સ, કોર્પોરેટ રીયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ, પીએમસી કન્સલ્ટન્ટ, પ્રૉપર્ટી વેલ્યૂઅર્સ જેવા મિત્રોને, આજે સાંજે ૪-૩૦ કલાકે ગુજરાત રેરા દ્વારા પોર્ટલ ૨.૦ અંગે ઝુમ મિટિંગમાં જોડાવવા માટે રેરા ગુજરાત અને નારેકડો ગુજરાતનું આમંત્રણ છે.
ગુજરાત રીયલ એસ્ટેટ બિઝનેસ અન્ય રાજ્યોની સરખામણીમાં છેલ્લા બે દાયકાથી ખૂબ પારદર્શકતા સાથે આગળ વધી રહ્યો છે. ગુજરાતના જીડીપી ગ્રોથમાં તેનો સિંહ ફાળો છે. ૨૬૬ કરતા વધુ ઈન્ડસ્ટ્રી તેના પર નિર્ભર છે. ત્યારે સરકારી તંત્ર ઉદ્યોગને પુરુ સન્માન આપે તે જરુરી છે.
રેરા ઓથોરીટી દ્વારા નવું પોર્ટલ ૨.૦ અમલી કરવા થોડાક સમય પહેલાં કામગીરી હાથ ધરવામાં આવેલ અને જે અમલી થાય તો ખૂબ હેરાનગતિ થાય તેમ હતું . જેના અનુસંધાને રેરા પોર્ટલના અમલ સામે આપણે સહુએ સખત વિરોધ કરેલ અને તેનો અમલ રોકવામાં આવેલ.
આપણી રજૂઆતોને ધ્યાને લઈ રેરા દ્વારા પોર્ટલ ૨.૦ માં જરુરી સુધારા કરેલ છે તેમ ઓથોરીટી જણાવી રહેલ છે. જે અંગેનું નિદર્શન *આજે સાંજે ૪-૩૦ કલાકે * ગુજરાત રેરાના *ચેરમેન ડો. અમરજીતસિંઘ * તેમની ટીમ સાથે *નારેડકો ગુજરાતની ઓફિસે * આવી આપણી સમક્ષ મૂકવાના છે . જેમાં સહુ અગ્રણી સંસ્થાઓ પણ જોડાશે. *જેનું પ્રસારણ ઝુમ પરથી આપ સહુ ની સમક્ષ લાઈવ થશે. *
આપ જાતે તથા આપની રેરા કામગીરી સંભાળતા વ્યક્તિ સાથે ઝુમ મિટીંગમાં અચુક જોડાશો. આ પોર્ટલનો હજુ બરાબર અભ્યાસ કરવો જરુરી છે. આપણે તેમાં હજુ પણ જે સુધારા જરુરી હોય તે રેરા ઓથોરીટી આગળ મુકવા માંગીએ છીએ .

આભાર
સુરેશ ડી. પટેલ, પ્રેસિડેન્ટ, નારેડકો ગુજરાત
(નેશનલ રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ)

Show More

Related Articles

Back to top button
Close