Big StoryNEWS

ભૂમાફિયા સામે સરકારની લાલ આંખ, આજે કેબિનેટ બેઠકમાં લવાશે ગુજરાત લેન્ડ પ્રોહિબશન એક્ટનો પ્રસ્તાવ

Gujarat Government to take strong steps over land Maphia.

આજે રાજ્ય સરકાર ગુજરાતમાં ભૂમાફિયા સામે કડક પગલાં લેવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબશન એક્ટનો પ્રસ્તાવ લાવશે. આજે મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં યોજાનારી મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવાશે.

ગુજરાતમાં સરકારી, પંચાયતો, પાલિકાઓ, મહાનગરપાલિકાઓ જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્ચકિતની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાનવનારા ભૂમાફિયા તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરવા માટે હવે, રાજ્ય સરકાર કડક કાયદો ઘડીને તેના પર કડકાઈથી અમલ કરશે. મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં આજે યોજનારી મંત્રીમંડળની બેઠકમાં આ અંગેની દરખાસ્ત રજૂ કરાશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

Back to top button
Close