GovernmentGovtNEWSPROJECTS
65 વર્ષ જૂના લાલ દરવાજા બસ ટર્મિનસને હેરિટેજ થીમ પર તૈયાર કરવાની કામગીરી શરુ
Work begins on designing the 65-year-old lal darwaja bus terminus on a heritage theme

અમદાવાદની ઓળખ સમા વર્ષો જુના લાલ દરવાજા AMTS ટર્મિનસને 6 કરોડના ખર્ચે નવું રુપ આપવામાં આવી રહ્યું છે. અંદાજે 11583 ચોરસ મીટરમાં પથરાયેલું ટર્મિનસ હેરિટેજ થીમ પર તૈયાર કરાઈ રહ્યું છે. લાલ દરવાજા ટર્મિનસ બિલ્ડિંગનું છાપરાવાળું સ્ટ્રક્ચર ૬૫ વર્ષ જુનું છે. નવા ટર્મિનસમાં મુસાફરોને બેસવા માટે વેઈટીંગ રુમની વ્યવસ્થા કરાશે. આ ઉપરાંત ટર્મિનસમાં નવા પ્લેટફોર્મ, કંટ્રોલ કેબિન, બુકિંગ ઓફિસ, ટિકિટ મશીન, ચાર્જિંગ સહિતની અનેક પ્રકારની સુવિધા આપવામાં આવશે.


ટીમ બિલ્ટ ઇન્ડિયા, સૌજન્ય:- દિવ્ય ભાસ્કર.
18 Comments