-
Civil Engineering
2022ના વર્ષમાં મકાનોની માંગ 50 ટકા સુધી વધી : અહેવાલ
2022ના વર્ષમાં મોટાભાગના સેક્ટરમાં સ્થિતી સામાન્ય રહી હતી પરંતુ રીયલ એસ્ટેટ સેક્ટરમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. પ્રોપટાઈગરના અહેવાલ મુજબ…
Read More » -
Civil Engineering
પ્રમુખનગરમાં 45 ફૂટ ઊંચી પ્રમુખસ્વામી પ્રતિમા અને 18 ફૂટ ઊંચી હાથની પ્રતિકૃતિ બની આકર્ષણનું કેન્દ્ર
અમદાવાદમાં પરમ પૂજનીય પ્રમુખસ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે લોકોનાં હદય હિલોળે ચડ્યાં છે. ગુજરાતના બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શનનું મેગેઝિન બિલ્ટ ઈન્ડિયાની ટીમે…
Read More » -
Government
NMCG એ 2700 કરોડના 12 પ્રોજેક્ટસ્ માટે ગટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની મંજૂરી આપી
નેશનલ મિશન ક્લિન ગંગાના એક્ઝિક્યૂટીવ કમિટીએ ગંગા બેસિન માટે અંદાજિત 2700 કરોડના 12 પ્રોજેક્ટસ્ માં ગટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં મંજૂરી આપી છે. જેમાં…
Read More » -
Government
દેશનો સૌથી લાંબો હાઈવે નોર્થ-સાઉથ કોરિડોર, શ્રીનગરથી કન્યાકુમારી હાઈવે
દક્ષિણથી ઉત્તર અને પૂર્વથી પશ્વિમ આમ ચારેય દિશાઓને કનેક્ટ કરતો નેશનલ હાઈવે પ્રોજેક્ટ નિર્માણ પામી રહ્યો છે. જેમાં ઉત્તર-દક્ષિણ કોરીડોર…
Read More » -
Government
ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાની મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂંક
ભારત સરકારના પૂર્વ નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કે. કૈલાસનાથનની જગ્યાએ હસમુખ અઢિયાની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે અહીં ગુજરાત કેડરના અધિકારી અંગે…
Read More » -
Civil Engineering
મેટ્રો રેલના એમડી અને પદ્મશ્રી એસ.એસ. રાઠૌરની મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિમણૂંક, માર્ગ-મકાન સહિત અનેક મહત્વના વિભાગો અંગે આપશે સલાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે એસ.એસ. રાઠૌરની નિયુક્તિ કરવામાં આવી છે. રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર તરીકે માર્ગ-મકાન, નાગરિક ઉડ્ડયન, મેટ્રો રેલ પ્રોજેક્ટ અને રેલ્વેઝ, જળસંપત્તિ, નર્મદા અને કલ્પસર વિષયોમાં પોલિસી સંબંધિત મોનિટરીંગ અને પોલિસી સંદર્ભના કામકાજ માટે સલાહકારની ફરજ નિભાવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવે તે ક્ષેત્રો માટે પણ રાઠૌર મુખ્યમંત્રીના સલાહકાર રહેશે. એસ.એસ. રાઠૌરનો કાર્યકાળ મુખ્યમંત્રીના કાર્યકાળ સુધી અથવા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી, આ બે માંથી જે વ્હેલું હોય ત્યાં સુધીનો રહેશે. મુખ્યમંત્રીના સલાહકાર તરીકે નિયુકત થતાં એસ.એસ. રાઠૌરને જરૂરી સ્ટાફ-કર્મચારી ગણ તેમજ અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે. અહીં નજર એસ.એસ. રાઠૌરના કાર્યકાળ પર. •સત્યનારાયણસિંહ શિવસિંહ રાઠૌર ગુજરાત ઈજનેરી સેવાના અધિકારી છે, તેઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમજ જળસંપત્તિ વિભાગમાં સચિવ તરીકે સેવા આપી વર્ષ ૨૦૧૪માં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા છે. •વર્ષ ૨૦૧૮માં આંતરમાળખાકીય વિકાસના યોગદાન માટે ભારતના નાગરિક સન્માન “પદ્મશ્રી”…
Read More » -
NEWS
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં બૂટ-ચંપલ અને પાર્કિંગનું મેનેજમેન્ટ છે અદ્દભૂત
બિલ્ટ ઈન્ડિયાની ટીમે આજે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં કેટલાક મહત્વની સેવાઓની મુલાકાત લીધી હતી. જેમાં બીએપીએસ સંસ્થાએ પાર્કિંગ અને દરેકનો જીવ…
Read More » -
NEWS
GICEAના ARCCON EVENT માં PSP Projects Ltd.ના CMD P.S. Patelએ કન્સ્ટ્રક્શન અંગે આપી હદયસ્પર્શી સ્પીચ
GICEA ના 75મા વર્ષની ઉજવણીના ત્રિદિવસીય સમાપન ARCCON EVENTમાં દેશની નામાંકિત કંન્સ્ટ્રક્શન કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડના સીએમડી પી.એસ. પટેલે હાજરી આપી…
Read More » -
NEWS
ઈંટ પરના 12% GSTમાં ઘટાડો કરવા, ઈંટ ઉત્પાદકોની સમસ્યાનો ઉકેલ લાવો-દિનેશ અનાવાડિયાની સંસદમાં માંગ
આજે સંસદ સત્રના પ્રશ્નકાળમાં, રાજ્યસભામાં ગુજરાત ભાજપના સાંસદ દિનેશભાઈ અનાવાડિયાએ, ઈંટ પર લાદેલા 12 ટકા જીએસટી અને ઈંટ ઉત્પાદકોને પડતી…
Read More » -
NEWS
ગુજરાતમાં યોજાશે G20ની 15 ઈવેન્ટ્સ, ગુજરાતે ટીપી સ્કીમ માટે શ્રેષ્ઠ મોડલ વિકસાવ્યું છે- મુખ્યમંત્રી
ગુજરાત G20ની 15 ઈવેન્ટ્સનું આયોજન કરવા જઈ રહ્યું છે અને તેમાં ભાગ લેવા માટે ગુજરાત સ્થિત ઉદ્યોગોએ આગળ આવવું જોઈએ, એમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાજ્ય પાસે સલામતી અને સુરક્ષા છે જે આર્થિક વિકાસ માટે જરૂરી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ની વાર્ષિક બેઠકને સંબોધતા પટેલે જણાવ્યું હતું કે, “PM મોદીએ ગુજરાતમાં તમામ પાસાઓમાં વૃદ્ધિ માટે મજબૂત પાયો નાખ્યો છે. ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગાર પ્રદાન કરે છે કારણ કે અહીં ઉદ્યોગનો વિકાસ થયો છે. વાઈબ્રન્ટ ગુજરાતે રાજ્યના ઉદ્યોગોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. રાજ્ય સલામતી અને સલામતી પૂરી પાડે છે અને તે ઔદ્યોગિક વિકાસ માટેનું મુખ્ય પરિબળ પણ છે. ભારત G20 નું આયોજન કરી રહ્યું છે અને ગુજરાતમાં 15 ઈવેન્ટ્સ યોજાશે અને તેમાં ઉદ્યોગોએ ભાગ લેવો જોઈએ. ગુજરાતે ટીપી સ્કીમ માટે શ્રેષ્ઠ મોડલ વિકસાવ્યું છે અને તેણે શહેરી વિકાસને વેગ આપ્યો છે.” તો, રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, “વાયબ્રન્ટ ગુજરાતે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ ઝડપી બનાવ્યો છે અને અન્ય રાજ્યો ગુજરાત મોડલ અપનાવી રહ્યા છે. અમે સ્માર્ટ GIDC એસ્ટેટ વિકસાવવા જઈ રહ્યા છીએ.…
Read More »