Urban Development
-
દુબઈમાં રેતીનો પ્લોટ $34 મિલિયનમાં વેચાયા, લક્ઝરી આઈલેન્ડમાં નોંધાયો રેકોર્ડ
વિશ્વસ્તરીય હાઈરાઈઝ બિલ્ડિંગો નિર્માણમાં અને સર્વોચ્ચ ગુણવત્તામાં મોખરે દુબઈમાં એક રેતનો પ્લોટ 125 મિલિયન દિરહામમાં વેચાયો. જેનું અમેરિકન ડોલરમાં 34 મિલિયન ડૉલર કિંમત થાય છે. આ જમીનનો સોદો વિશ્વભરમાં સૌથી મોટો જમીન સોદા સાથે લક્ઝરી આઈલેન્ડમાં રેકોર્ડ નોંધાયો છે. મહત્વનું વાત એ છેકે,આ કોઈ અદ્દભૂત હવેલી નથી કે લક્ઝરી પેન્ટહાઉસ પણ નથી માત્ર રેતીનો એક ટાપુની આટલી મોટી કિંમત અંકાઈ છે. તે પરથી સાબિત થાય છે કે, દુબઈ શહેર વિશ્વમાં મોઘામાં મોઘુ શહેર છે. …
Read More » -
24 એપ્રિલે સેલવાસમાં વડાપ્રધાન મોદી કરશે NAMO Medical Collageનું ઉદ્દઘાટન,ગુજરાતની શાંતિ પ્રોકોને નિર્માણ કરી કોલેજ
PM Modi will inaugurate NAMO Medical College in Silvassa on April 24, Gujarat based Shanti Procon has built the college.
Read More » -
દેશમાં સરકાર પર્વતમાળા પરિયોજના અંતર્ગત નિર્માણ પામશે 1200 કિ.મી લાંબો રોપ વે
કેન્દ્રીય રોડ-ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નિતીન ગડકરીએ ઈન્ટરલપીન-2023 ફેરમાં જણાવ્યું હતું કે, ભારત દેશમાં પર્વતમાળા પરિયોજના અંતર્ગત આવનારા પાંચ વર્ષમાં…
Read More » -
જૂઓ- ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણની એક એરિયલ વ્યૂં ગેલેરી
ગુજરાતના ધોલેરામાં નિર્માણ પામી રહેલું ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણકાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જે ફોટો પરથી જોઈ શકો છો. વિશ્વમાં સૌથી મોટા રન…
Read More » -
સાવધાન ! અમદાવાદના હાટકેશ્વર બ્રિજને તોડી પડાશે, જવાબદારો સામે થશે કાર્યવાહી
ગુજરાત સહિત દેશભરમાં નિર્માણ પામતા રોડ, બ્રિજ, હાઈવે, એક્સપ્રેસ વે, ફ્લાયઓવર, રેલ્વે ઓવર બ્રિજ, ટનલ સહિત અનેક કરોડો રુપિયાના માળખાકીય…
Read More » -
ગણેશ હાઉસિંગના એમડી શેખર પટેલ, ક્રેડાઈ નેશનલમાં પ્રેસિડેન્ટ ઈલેક્ટ તરીકે બીન હરીફ ચૂંટાયા.
ગુજરાતના જાણીતા ગણેશ હાઉસિંગ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડીરેક્ટર શેખર પટેલ ક્રેડાઈ નેશનલમાં પ્રેસિડેન્ટ ઈલેક્ટ તરીકે સર્વાનુમતે ચૂંટાયા છે. ક્રેડાઈ…
Read More » -
અમદાવાદના સતાધાર સર્કલ પર 81 કરોડના ખર્ચે બનશે ફ્લાયઓવર બ્રિજ, લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મળશે મુક્તિ
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મત વિસ્તાર ઘાટલોડિયામાં આવતા સતાધાર સર્કલ પર એક નવીન ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ થવા જઈ રહ્યું છે.…
Read More » -
ગુજરાતમાં 4 રિવરફ્રન્ટ, અમદાવાદ, ધોલેરા, ગિફ્ટ સિટી અને ધરોઈ ડેમ
ગુજરાત રાજ્ય રિવરફ્રન્ટ નિર્માણ કરવામાં દેશભરમાં મોખરે છે. દેશમાં રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવાનો વિચાર સૌ પ્રથમ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન…
Read More » -
પટેલ ઈન્ફ્રા.લિ.ના MD અરવિંદ પટેલની, GCAના પ્રમુખ તરીકે પુન:વરણી
અત્યંત ઉત્સાહિત, કર્મનિષ્ઠ અને સ્પષ્ટ વક્તા અરવિંદભાઈ પટેલની ગુજરાત કૉન્ટ્રાક્ટર્સ એસોસિએશન(GCA)ના પ્રમુખ તરીકે પુન:વરણી થઈ છે. અરવિંદભાઈ પટેલે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ…
Read More » -
અમદાવાદના 100થી વધુ ડેવલપર્સે ધોલેરા સરની મુલાકાત લીધી, ધોલેરાને પણ ગિફ્ટ સિટી જેવું બનાવવાનું સૂચન
અમદાવાદના 100થી વધુ રિયલ એસ્ટેટ ડેવલપર્સે આજે ધોલેરા સરની મુલાકાત લીધી હતી.અને ધોલેરા સરના એમડી હારિત શુક્લ સહિત અન્ય અધિકારીઓ…
Read More »