Post Event
બિલ્ટ ઈન્ડિયાની દ્વિતીય કોફી ટેબલ બુક “ધ કોલોનડ ઓફ કંસ્ટ્રક્શન” કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમ રુપાલાના હસ્તે વિમોચન જાન્યુઆરી-2020
બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શનના બિઝનેસમેનને એક પ્લેટફોર્મ પુરુ પાડવા, બિલ્ટ ઈન્ડિયાએ જાન્યુઆરી-2020માં એક કૉન્ક્લેવ-એવોર્ડ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બિલ્ટ ઈન્ડિયાએ ધ કોલોનડ ઓફ કંસ્ટ્રક્શન નામની દ્રિતિય કોફી ટેબલ બુક-2020 નું વિમોચન માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમ રુપાલાના હસ્તે કરાવ્યું હતું. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા સહિત અન્ય શહેરોના 40 બિલ્ડિંગ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રે જોડાયેલા બિઝનેસમેનોની સફળતાની વાતો અંગેની સ્ટોરી પ્રકાશિત કરવામાં આવી છે. આ ઈવેન્ટમાં 400થી વધુ કંસ્ટ્રક્શન અને બિલ્ડિંગ ક્ષેત્રના બિઝનેસમેન ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
7 Comments