NEWS

સાણંદ GIDC માં મુખ્યમંત્રીએ,માઈક્રોન કંપનીના એસેમ્બલી-ટેસ્ટિંગ ફેસિલિટીનું ખાતમુર્હૂત કર્યુ

સાણંદ જીઆઈડીસી ખાતે માઈક્રોન(મોબાઈલ ચીપ મેન્યુફેક્ચરીંગ કંપની) એસેમ્બલી અને ટેસ્ટિંગ ફેસિલિટીનો ખાતમુર્હૂત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આઈટી અને રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે ગુજરાતના ઉદ્યોગ મંત્રી બલવંત રાજપૂત સહિત મોટીસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ધોલેરા સરમાં સેમિકન્ડર કંપનીએ કરેલા રોકાણ બાદ, માઈક્રોન કંપનીએ પણ ગુજરાતમાં મૂડીરોકાણ કરવામાં રસ દાખવ્યો હતો. આ કંપની આવવાથી, આસપાસના વિસ્તારના લોકોને રોજગારી મળશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

Back to top button
Close