InfrastructureNEWSUrban Development
ચીની સહાયથી શ્રીલંકાની ગિફ્ટ સીટીને ટક્કર આપવા ગ્લોબલ ફાઈનાન્સ હબના નિર્માંણની તૈયારીઓ
ભારત અને ચીન વચ્ચેનો સીમા વિવાદ હમણાં તો, શાંત થયો છે અને વળી, ચીને ભારત વિરોધી પ્રવૃતિઓ ચાલુ કરી દીધી છે. ભારતને આર્થિક રીતે નુકસાન પહોચાડવા, ચીને શ્રીલંકાને આર્થિક સહાય કરીને એક વૈશ્વિક નાણાંકીય કેન્દ્રની સ્થાપના કરવા પ્રોત્સાહિત કરી રહ્યું છે. જે અંતર્ગત શ્રીલંકાએ ચીની સહાયથી ભારતની ગિફ્ટ સીટીને ટક્કર આપવા શ્રીલંકામાં ગ્લોબલ ફાઈનાન્સ હબ માટેની તૈયારીઓ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છેકે, ચીને હાલ સમગ્ર વિશ્વને શારિરીક, માનસિક અને આર્થિક રીતે હચમચાવી દીધું છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધો સીમા વિવાદથી વણસેલા છે. ત્યારે આ પ્રકારની પ્રવૃતિઓ રાષ્ટ્ર કલ્યાણ માટે હાનિકારક બની શકે છે.
ટીમ બિલ્ટ ઈન્ડિયા.
8 Comments