Big StoryInfrastructureNEWS

નીતિન ગડકરી અને પિયુસ ગોયલે બાકી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા યોજી ઉચ્ચ સ્તકીય બેઠક

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ, રેલ્વે મંત્રી પિયુસ ગોયેલ અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર સાથે દેશમાં બાકી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઝડપી પૂર્ણ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં ખાસ કરીને, આંતર મંત્રી મંજૂરીઓથી અટવાયેલા પ્રોજેક્ટોને ઝડપી બનાવવા માટે ચર્ચા થઈ હતી. હાલ કુલ 187 હાઈવે પ્રોજેક્ટ્સ માટે બાકી વન પર્યાવરણ વિભાગની મંજૂરીઓ અંગે ચર્ચા-વિચારણા થઈ હતી. આ બેઠકમાં રેલ્વે, માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય, નેશલન હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
ઘણા પ્રોજેક્ટ્સે વન વિભાગની મંજૂરીઓ માટે અરજીઓ કરી નથી. જેથી,આ સંબંધિત તમામ અધિકારીઓને મંજૂરીઓ અંગે પ્રક્રિયા શરુ કરવા નિર્દેશ પણ આપી દેવામાં આવ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સમક્ષ એક મોટો મુદ્દો વૃક્ષ કાપવાનો છે. તે અંગે ખાસ ચર્ચા કરવામાં આવી છે.
દ્વારકા એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટ પીએમઓ, દિલ્હીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ નિર્માંણ દરમિયાન અંદાજિત 6 હજાર કરતાં પણ વધારે વૃક્ષો કાપવાનો પડકાર છે. તો, 30 માર્ગ પ્રોજેક્ટ મુદ્દે રેલ્વે મંત્રાલયે ખાતરી આપી છેકે,આવનારા બે દિવસમાં આ તમામ પ્રોજેક્ટ માટે રસ્તા સાફ કરવામાં આવશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

6,429 Comments

  1. ベースゲーム中でもコツコツと配当を重ねていきやすいのが特徴。 該当するページは見つかりませんでした。 個人的に好きなのは、どこのオンラインカジノもクリスマス仕様のデザインに変わること( ̄▽ ̄)かわいいキャラがいるところなんて、キャラクターがクリスマスコスしてたりして本当可愛い🥺 私たちは、お客様に最高のゲーム体験をしていただきたいと心より願っております。そして勿論、オンラインカジノからより多くのボーナスを引き出すことで、さらに楽しむことができます! またライブカジノハウスでは『12つのクリスマスの秘密』というイベントも開催されています。 ここでご紹介しているオンラインカジノBEST10は、オンラインカジノゲームを軸に、登録ボーナスやフリースピンといった入金ボーナスを提供しているか、どのような決済方法に対応しているか、モバイル対応にな って い るかといった点などを評価しています。もちろん、オンラインカジノのライセンスの種類を確認し、健全にオペレートさ れ てい るかもチェックしています。 ムーンプリンセス クリスマスはキャラクターが3D仕様になっていて、ちょっと違う雰囲気を楽しめるクリスマススロット!フリースピン以外にも50倍マルチプライヤーで高額が期待できます。 メリークリスマス!今年もお待ちかねのクリスマスがやってきました。今年も多くのカジノがクリスマスキャンペーンを開催しています。
    http://hssolar.kr/bbs/board.php?bo_table=free&wr_id=107574
    オンラインカジノの決済方法は、結局どれを使うべきか迷っている方も多いのではないでしょうか。最初は【クレジットカードで入金⇒銀行振込で出金】の流れが手軽ですが、クレカや銀行振込は決済会社の規制が厳しいため、使えなくなることもしばしばあります。長くオンラインカジノを遊ぶなら、サービスが比較的安定していて一括でお金を管理できる、エコペイズなどの「電子決済サービス」がおすすめですよ。 オンラインカジノに入金する際には、入金に必要な様々な情報を入力します。 カジノボーナスリストから、決済方法としてecoPayzをお選びください。ecoPayz対応カジノによるボーナスをご覧いただけます。ボーナス種類からも検索結果を絞ることができるため、「入金不要ボーナス」をお選びいただくと、該当するボーナスのみをご覧いただけます。または、入金不要ボーナスのリストから、決済方法としてecoPayzをお選びください。 エコペイズはオンラインカジノやブックメーカ-で最も一般的な決済方法の1つで、大半のブックメーカーで利用できます。上記のブックメーカー一覧にあるベッティングサイトはすべてエコペイズを取り扱っています。 世界中で利用されているオンライン決済サービス「Paypal(ペイパル)」ですが、現在は日本からペイパルをオンラインカジノで使用することができません。そこでここではPaypalに代わる決済方法が使えるオンラインカジノをご紹介します。

  2. Usually, a no deposit casino will offer anywhere between 20-100 free spins. If you get 20 free spins, it entails that you can spin the reels of the slot 20 times without your casino balance funds being consumed. The bet size for each free spin is usually fixed to the smallest allowed minimum stake for the slot and cannot be changed by the player. Casinos will also nominate one or more games on which the free spins can be used and players cannot use the free spins on any other games. You’ll notice that some no wagering bonuses are reserved for specific games, especially when free spins are concerned. A Canadian online casino will specify which games you can play if such a limit exists. For example, if you choose a good live casino, there may be some really great offers for those who prefer to play poker. However, in most cases, the bonus offers apply to no wagering slots.
    http://www.dukyoung.org/bbs/board.php?bo_table=free&wr_id=11625
    Sol Casino will issue 50 No Deposit Free Spins to all new customers that register for the first time and activate our exclusive bonus code “ALLGEMCASINOS”! Sign up today and play “Gonzo’s Quest” and other popular slots completely for free! Slotastic Casino Exclusive Offers: Join with Bonus Code CASINO50 to Receive 50 Free Spins If you are looking for an online casino to join, then you should consider registering at… 1st Deposit Bonus: 400% up to $4,000 + 100 Spins on Lucky 6. Wagering Requirements: 40x Min Deposit: $35 Maximum Cash Out: No maximum cash out on any deposit bonus. No Deposit Bonus: 30 free Spin with bonus code ‘LEGEND80’. 40x wagering requirement. $200 maximum cash out. T&C Apply We decided to go with Izzi Casino because it’s a 2022-released casino with an excellent new casino no deposit bonus for players. With its all-round design, high number of +5000 slots and diverse cashout methods, you get the best quality from a fresh, brand new casino.

  3. Быстровозводимые здания – это актуальные системы, которые различаются повышенной быстротой возведения и гибкостью. Они представляют собой постройки, состоящие из эскизно сделанных элементов или узлов, которые могут быть быстрыми темпами смонтированы в территории застройки.
    Металлокаркас здания из сэндвич панелей обладают податливостью и адаптируемостью, что позволяет просто изменять и трансформировать их в соответствии с потребностями заказчика. Это экономически продуктивное а также экологически надежное решение, которое в крайние лета заполучило широкое распространение.