ArchitectsINTERVIEWOPINIONSProfessional Consultants

કોવિડ-19ની અસર આર્કીટેક્ટ,એન્જિનીયર્સ અને કંસ્ટ્રકશન કન્સલ્ટન્ટ પર ખાસ નહીં પડે – GICEA પ્રેસિડેન્ટ

Impact on Real Estate Market during Covid-19

કોવિડ-19ની અસર આર્કીટેક્ટ,એન્જિનીયર્સ અને કંસ્ટ્રકશન કન્સલ્ટન્ટ પર ખાસ નહીં પડે- GICEA પ્રેસિડેન્ટકોવિડ-19થી રીયલ એસ્ટેટના પાયા સમા આર્કીટેક્ટ, સિવિલ એન્જિનીયર્સ અને અન્ય કન્સલ્ટન્ટના વ્યવસાય પર શું અસર થશે. તે અંગે જાણવા બિલ્ટ ઈન્ડિયા મેગેઝિનના એડિટર પ્રહલાદ પ્રજાપતિએ, GICEAના પ્રેસિડેન્ટ ર્કિતી પટેલ સાથે મુલાકાત કરી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે,અમારા વ્યવસાય પર ખાસ અસર નહીં પડે પરંતુ, માર્કેટ હંમેશાની જેમ સમયાંતરે ઓનટ્રેક થઈ જશે અને તેજી આવશે.

કોવિડ-19ની અસર આર્કીટેક્ટ,સિવિલ એન્જિનીયર્સ અને અન્ય કન્સલ્ટન્ટ પર શું પડી શકે છે ?
રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન સેક્ટરમાં આર્કીટેક્ટ, સિવિલ એન્જિયર્સ, પીએમસી કન્સલ્ટન્ટ, સ્ટ્રક્ચરલ એન્જિનીયર્સ જેવા પ્રોફેશનલ પ્રિ-કંસ્ટ્રક્શનના પ્લેયર્સ છે. એટલે કે, કંસ્ટ્રક્શનના પાયા સમા આ વ્યવસાયકારો, કોઈ પણ પ્રોજેક્ટને લોન્ચ કરવાનો હોય ત્યારે, પહેલાં પ્રોજેક્ટનું ચાર-પાંચ મહિના સંસોધન કરીને કામ કરે છે. જેમ કે, ડ્રૉઈંગ, પ્લાન એલિવેશન સેક્શન બનાવવા, ઉપરાંત અસોસિએટેડ કન્સલ્ટન્ટ મોકલીને કામ કરે છે. કસલ્ટન્ટસનાં કામો હંમેશા બે-ત્રણ મહિના બાદ જ દેખાય. જેથી, કોરોનાની સ્થિતિમાં હાલ કોઈ પ્રોફેશનલ પર કોઈ જ નકારાત્મક અસર દેખાતી નથી. અને ઓન ગોઈંગ પ્રોજેક્ટમાં સ્કીલ્ડ અને અનસ્કીલ્ડ લેબરનો પ્રોબ્લેમ ધીરે ધીરે દૂર થઈ રહ્યો છે. એક અનુભવ છેકે, હંમેશા ઓચિંતા પ્રોબ્લેમ પછી કંસ્ટ્રક્શન એક્ટીવીટી ઝડપથી રેગ્યુલર થઈ જશે.
ભૂકંપ બાદ, માર્કેટમાં એક પ્રકારનો બુસ્ટ અપ જોવા મળ્યો હતો. તે જ રીતે કોરોના બાદ પણ, બુસ્ટ અપ જોવા મળશે પરંતુ,ચોક્કસપણે ધીરજ રાખવી જરુરી છે. 2016માં નોટબંધી, 2017માં રેરા અને 2018માં જીએસટી આ ત્રણેય સ્પીડબ્રેકને અમારા સમુદાયે પચાવી લીધો અને આગળ વધ્યા, અને તેમાં પણ અમને કોઈ અસર થઈ ન હતી. એટલે હવે, કોવિડ-19 અમારા સમુદાયને કોઈ જ અસર કરી શકે નહીં. જેવું કામ ચાલુ થશે તેવું અમારુ કામ શરુ થઈ જશે. રાજસ્થાન, દાહોદ, ગોધરામાંથી આવતા લેબર્સ તો આવી ગયા છે. પરંતુ, બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને ઓરિસ્સામાંથી જે મજૂરો આવવાના છે, તે આવી જશે અને પ્રોજેક્ટ સાઈટનાં કામો શરુ થઈ જશે.

આવનારા સમયમાં માર્કેટની સ્થિતિ અંગે આપનો શું મત છે ?
પ્રૉપર્ટી ખરીદીની ઈન્કવાયરી અંગે અમને મળતી માહિતી મુજબ, હાલ દરેક પ્રોજેક્ટ પર સારી ઈન્કવાયરી મળી રહી છે. ઉલ્લેખનીય છેકે, દર વર્ષે સ્કૂલ-કોલેજના વેકેશન બાદ, માર્ચ, એપ્રિલ અને જૂન સુધી લોકો દેશ-વિદેશમાં ફરવા જાય છે. ત્યારબાદ, જૂનથી ફેસ્ટિવલ સિઝન શરુ થાય છે. એટલે મોટાપાયે ગ્રાહકો આ સિઝનમાં સૌથી વધારે બુકિંગ કરાવતા હોય છે. જેને કારણે આપણે કહી શકીએ કે, કોરોના સામે લડત આપતાં પણ માર્કેટમાં સારુ બુકિંગ મળી રહ્યું છે તેવું ડેવલપર્સ દ્વારા જાણવા મળી રહ્યું છે. સરકાર દ્વારા બૂલેટ ટ્રેન, મેટ્રોરેલ અને ટ્વીન સીટી જેવાં માળખાકીય વિકાસ કરવામાં આવી રહ્યો છે. તે જોતાં, આગામી સમયમાં માર્કેટમાં તેજી આવશે.ગાંધીનગરમાં ગિફ્ટ સીટી અને કૂડાસણ, રાયસણ, સરગાસણ જેવા વિસ્તારોની ટીપીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરાયો છે. જેનાથી, ગાંધીનગરમાં પણ માર્કેટ સારુ રહેશે. તેમજ ગ્રામિણ વિસ્તારમાંથી ભણવા અને નોકરી ધંધા માટે આવતા લોકોને કારણે, માર્કેટમાં તેજી આવશે. દા.ત કોઈ પણ ઈન્ડસ્ટ્રીઝમાં ઈન્વેસ્ટમેન્ટ થાય ત્યારે, તે ઈન્વેસ્ટમેન્ટના આશરે 40 ટકા રોકાણ તો, માત્ર રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન સેક્ટર સાથે જોડાયેલું હોય છે.

ગુજરાત રેરા ઑથોરીટીના પોર્ટલ-2.0ના અમલીકરણ અંગે આપનો શું મત છે ?
રીયલ એસ્ટેટ સેક્ટરમાં રેરા ઑથોરીટી આવવાને કારણે, એક પ્રકારની પારદર્શક ક્રાંતિ આવી છે. જે ગ્રાહકોના હિતમાં છે. પરંતુ, સરકાર દ્વારા વારંવારં રેરામાં સુધારા-વધારા કરવામાં આવે છે તેનાથી માર્કેટ પર માઠી અસરો પડે છે. જેમ કે, હાલની સ્થિતિમાં રેરા પોર્ટલ-2.0નું અમલીકરણ કરતાં અનેક ડેવલપર્સના પ્રોજેક્ટ રેરા રજિસ્ટ્રેશનમાં વિલંબ થશે. જેથી,ડેવલપર્સ બુકિંગ કે જાહેરાત આપી શકે નહી અને અંતે, માર્કેટ પર નકારાત્મક અસર પડી શકે.

કેટલાક ડેવલપર્સ કહી રહ્યા છેકે, પ્લાન પાસમાં ઘણો વિલંબ થાય છે. તો, આ અંગે આપનો શું મત છે ?
માર્કેટમાં ખૂબ જ જરુરિયાત હોય તો, તે છે, ડેવલપર્સ કે ખેડૂતે સરકારને 40 ટકા કપાત જમીન આપી દીધા પછી, ટીપી સ્કીમમાં વિલંબ અને પ્લાન પાસ અને અન્ય પરવાનગીઓ માટે ઘણો વિલંબ થાય છે, જે ખરેખર દુખની વાત છે. જેથી, જો સરકાર પ્લાન પાસ અને અન્ય મંજૂરીઓ ઝડપી અને સરળ કરે તો, માર્કેટમાં એક હકારાત્મકતા સાથે તેજી આવી શકે છે. ઉલ્લેખનીય છેકે, સરકાર દ્વારા અમલી કરાયેલા રેરા અને ઓડીપીએસ આ બંને સિસ્ટમથી ડેવલપર્સ અને તેની સાથે જોડાયેલા વ્યવસાયકારો ખુશ છે પરંતુ,આ પ્રકારની સિસ્ટમમાં જો સરકાર હકારાત્મક વિચારીને સૌના હિતમાં નિર્ણય લે તો,આવનારા દિવસોમાં કોરોના સામે વીજયી બનીને દેશના આર્થિક વિકાસમાં સહભાગી બની શકીએ. GICEAના પ્રેસિડેન્ટ તરીકે, સરકાર સમક્ષ એ માંગણી કરુ છું કે, જો સરકાર રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન સેક્ટરને લગતા તમામ પ્રોસીજરમાં સરળીકરણ કરે તો, ખરેખર આગામી સમયમાં ગ્રાહકોને ઝડપી અને સસ્તા મકાનો મળી શકે અને “સૌનો સાથ સૌનો વિકાસ”નું સૂત્ર સાકાર થાય.

ટીમ બિલ્ટ ઈન્ડિયા.

Show More

Related Articles

26,606 Comments

  1. Hey would you mind letting me know which webhost you’re using?
    I’ve loaded your blog in 3 different browsers and I must say this
    blog loads a lot quicker then most. Can you recommend a
    good internet hosting provider at a honest price?
    Thanks, I appreciate it!

    my blog post … Royal CBD

  2. MONDAY, May 7, 2018 (HealthDay Updates)– Cannabidiol (CBD) oil has actually become the scorching brand new product in conditions that have authorized health care cannabis. The non-intoxicating marijuana extraction is being actually attributed along with assisting handle a host of medical complications– every little thing from epileptic seizures to anxiety to inflammation to sleeplessness. However experts mention the documentation is actually scant for the majority of these promoted perks.

    THC und CBD: Den Unterschied verstehen – CBD-Ol online kaufen | Bewertungen, Infos & Gutscheine von Top-Marken

  3. Howdy! I might have sworn I’ve visited this site before however in the wake of perusing a couple of the posts I understood it’s unfamiliar to me. In any case, I’m unquestionably satisfied I discovered it and I’ll be bookmarking it and inquiring routinely!

  4. I might want to thank you for the endeavors you have placed in writing this site. I’m expecting to look at a similar high-grade content from you later on too. Truth be told, your experimental writing capacities has urged me to get my own personal site now 😉

  5. An amazing offer! I have quite recently sent this onto a colleague who was doing a little research on this. Also, he truth be told requested me supper since I found it for him… haha. So permit me to revamp this… . Much obliged for the feast!! In any case, no doubt, much obliged for investing some energy to examine this subject here on your site.

  6. I simply need to say I am amateur to websites and truly delighted in this blog. Likely I’m intending to bookmark your site . You certainly have fantastic articles. Respects for imparting to us your site.

  7. I was truly charmed to find this site. I wished to an abundance of thanks for your time for this breathtaking read!! I without a doubt liking all of it just as I have you bookmarked to investigate new things you article.

  8. Great day! I might have sworn I’ve visited this site before however subsequent to perusing a portion of the articles I understood it’s different to me. In any case, I’m surely satisfied I unearthed it and I’ll be bookmarking it and inquiring as often as possible.

  9. I’m eager to uncover this page. I need to thank you for ones time only for this phenomenal read!! I certainly appreciated all aspects of it and I have you saved to fav to look at new data on your site.

  10. Pingback: cialis lilly
  11. Pingback: cheap viagra
  12. Pingback: buy viagra in uk
  13. Thanks a lot for sharing this with all people you really understand what you are talking approximately! Bookmarked. Please also seek advice from my website =). We can have a link change agreement between us|

  14. Fantastic site. A lot of useful info here. I’m sending it to several friends ans additionally sharing in delicious.

    And naturally, thank you on your sweat!

  15. My family members every time say that I am wasting my
    time here at web, however I know I am getting familiarity everyday by reading
    thes fastidious posts.

  16. Appreciating the dedication you put into your site and detailed information you offer.
    It’s great to come across a blog every once in a while that isn’t the same outdated rehashed information. Wonderful read!
    I’ve bookmarked your site and I’m including your RSS feeds
    to my Google account.

  17. Pingback: order stromectol
  18. Pingback: Anonymous
  19. Pingback: Anonymous
  20. Pingback: Anonymous
  21. Pingback: ivermectin generic
  22. Pingback: ivermectin cream 1
  23. This is a great tip particularly to those fresh to the blogosphere.

    Simple but very accurate info… Thank you for sharing this one.
    A must read article!

  24. Pingback: 1aggression
  25. You actually make it seem so easy with your presentation but I find this
    matter to be really something that I think I would never understand.

    It seems too complex and very broad for me. I’m looking forward for your
    next post, I will try to get the hang of it!

  26. I’m extremely pleased to discover this great site. I want to to thank you for ones time for this fantastic read!!
    I definitely loved every bit of it and i also have you saved as a favorite to
    look at new stuff on your web site.

  27. wonderful points altogether, you just received
    a logo new reader. What might you suggest about your put up that you made some days in the past?
    Any positive?

  28. I am curious to find out what blog platform you happen to be utilizing?
    I’m having some small security issues with my latest blog and I’d like
    to find something more safe. Do you have any suggestions?

  29. Please let me know if you’re looking for a article author for your weblog. You have some really good articles and I feel I would be a good asset. If you ever want to take some of the load off, I’d really like to write some material for your blog in exchange for a link back to mine. Please blast me an email if interested. Regards!