DevelopersINTERVIEW

ગાંધીનગર માર્કેટ સરકારી કર્મચારીઓ આધારિત હોવાથી, માર્કેટ પર કોઈ અસર નથી જણાતી – હરિ ગ્રુપ

Impact on Real Estate Market during Covid-19

કોવિડ-19 બાદ, હાલ રીયલ એસ્ટેટ માર્કેટ ધીમી ગતિએ શરુ થઈ ચૂક્યું છે. ત્યારે, રીયલ એસ્ટેટ અને કંસ્ટ્રક્શન ક્ષેત્રનું બિલ્ટ ઈન્ડિયા મેગેઝિને, રીયલ એસ્ટેટ માર્કેટ પર શું પડી રહી છે તે જાણવા વિવિધ ડેવલપર્સ સાથે મુલાકાત કરી રહ્યું છે. જે અંતર્ગત, બિલ્ટ ઈન્ડિયાના એડિટર પ્રહલાદ પ્રજાપતિએ, ગાંધીનગરના જાણીતા હરિ ગ્રુપના મેનેજિંગ ડીરેક્ટર નિસર્ગ પટેલ સાથે રુબરુ મુલાકાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ માર્કેટ ધીમી ગતિએ શરુ થઈ ગયું છે અને આવનારા દિવસોમાં માર્કેટ સંપૂર્ણપણે ઓનટ્રેક ગતિ પકડશે.

ગાંધીનગરના ગ્રોઈંગ એરિયા, કુડાસણ અને સરગાસણ તેની આસપાસના વિસ્તારોમાં, કોવિડ-19 બાદ, માર્કેટની સ્થિતિ કેવી લાગી રહી છે ?
ગાંધીનગરનું રીયલ એસ્ટેટ માર્કેટ મોટાભાગે સરકારી કર્મચારીઓ અને આજુબાજુના ગામડાંમાં રહેતા સ્થાનિકો પર આધારિત છે. જેથી, હાલ તો, માર્કેટ પર કોઈ અસર જોવા મળતી નથી. પરંતુ, જો સરકાર કે અન્ય કંપનીઓ દ્વારા આઈટી અને સરકારી કર્મચારીઓના પગાર પર કાપ મૂકવામાં આવે તો, માર્કેટ પર અસર થઈ શકે. બીજી તરફ, જો સારો વરસાદ પડે તો, ખેતીમાં સારી આવક થાય અને લોકો પ્રોપર્ટીમાં રોકાણ કરશે.

કમર્શિયલ સેગમેન્ટની વાત કરીએ તો, હાલ રીટેલ એન્ડ શોપ સેગમેન્ટમાં કોઈ ઈન્વેટરી મળતી નથી. જોકે, કોરાનાના ડરને લીધે બજારમાં લિક્વીડીટીનો અભાવ જોવા મળી રહ્યો છે. પરંતુ, નવરાત્રી કે દીવાળી બાદ, માર્કેટ ગતિમાન થશે, તેમાં કોઈ શંકા નથી. પરિણામે, પ્રોપર્ટી રોકાણકારો અને રીયલ બાયર્સે, જો મકાન ખરીદવા ઈચ્છતા હોય તો, મકાનની ખરીદી કરવામાં ફાયદો છે. પરંતુ,જ્યારે, માર્કેટ ગતિમાન થશે ત્યારે, ગ્રાહકે ગતિમાન રેટ સાથે ગતિશીલ થવું પડશે.

ટીમ બિલ્ટ ઈન્ડિયા

Show More

Related Articles

10,223 Comments

  1. ทางเราจำหน่าย kardinal stick
    , ks quik , ks kurve ต้องขอบอกได้เลยว่า
    kschill.com เป็นตัวแทนหลักอย่างเป็นทางการในไทย
    ที่ใหญ่ที่สุด และเป็นเจ้าเดียวกับ RELX
    THAILAND สินค้าทุกแบรนด์
    ทุกรุ่น เราได้ทำการคัดสรร บุหรี่ไฟฟ้า ที่เป็นหนึ่งในนวัตกรรม ช่วยเลิกบุหรี่ ที่มีประสิทธิดีเยี่ยม และช่วยได้จริง มาให้ลูกค้าได้เลือกใช้
    โดยสินค้าทุกชิ้นของเรา สั่งตรงจากโรงงาน

  2. Howdy are using WordPress for your blog platform?
    I’m new to the blog world but I’m trying to get started and set up my own.
    Do you need any coding knowledge to make your own blog? Any help would be really appreciated!

  3. I like the valuable information you supply for
    your articles. I will bookmark your weblog and test again here frequently.
    I’m rather certain I’ll be informed plenty of new stuff right here!
    Good luck for the following!

  4. Undeniably consider that which you stated. Your favorite justification seemed to be on the internet the easiest thing to take into accout of. I say to you, I certainly get irked even as folks consider issues that they plainly do not realize about. You controlled to hit the nail upon the top as smartly as defined out the whole thing with no need side-effects, other people can take a signal. Will probably be back to get more. Thank you

    about.me

  5. There is only one crypto exchanges on which you can trade RPTR. The top exchange by buy sell volume for the last 24h is PancakeSwap (V2) with wbnb trading pair. Raptor v3 (RPTR) Market Cap is $N A today. There is only one crypto exchanges on which you can trade RPTR. The top exchange by buy sell volume for the last 24h is PancakeSwap (V2) with wbnb trading pair. Another example happened with Kim Kardashian and Floyd Mayweather Jr. They pumped the price of EthereumMax. After their actions, company executives took the profits and lefts the investors with worthless crypto. ✅ Twitter: twitter raptor_token Largest cryptocurrency Copyright © 2018 – 2023 Crypto. All rights reserved. Another example happened with Kim Kardashian and Floyd Mayweather Jr. They pumped the price of EthereumMax. After their actions, company executives took the profits and lefts the investors with worthless crypto.
    http://korea-shipping.co.kr/bbs/board.php?bo_table=free&wr_id=26715
    In this fashion, the best time to invest in the crypto market would undoubtedly be when Bitcoin was worth only a couple of cents. However, the second-best time is to start now, and learn along the way – and now that you have the list of most popular cryptocurrencies for exchange and wallet users, you are one step closer to making your investment move. The Crypto DeFi Wallet is an excellent choice for users starting their journey into decentralized finance. Defi wallets give users complete control over their digital assets and private key, which they are responsible for safekeeping. This type of wallet also has features not available for regular, custodial wallets, including one-to-one crypto swaps and a wide range of tools for users to earn passive income on the crypto they already own.